《Umbre Ubhi(Album Version)》歌词

[00:03:39] ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
[00:03:39] ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વ્હાલમનાં.
[00:03:39] ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
[00:03:39] કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ, કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ, ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને, વાગશે રે બોલ વ્હાલમના.
[00:03:39] ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.
[00:03:39] આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ, વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
[00:03:39] વીંઝતાં પવન અડશે મને, વીણતાં ગવન નડશે મને, નડશે રે બોલ વ્હાલમના.
[00:03:39] ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.
您可能还喜欢歌手Falguni Pathak的歌曲:
随机推荐歌词:
- Lost Destination [VOCALOID]
- Europa(Album Version) [Falco]
- 双珠凤-书房会 [姚澄]
- 阿昌族的彩虹 [儿童歌曲]
- 美丽佳人 [张菲]
- 龙门阵 [润土]
- 第四部 第074章 什么是宝塔镇? [曲衡]
- 飞 [赵玉东]
- You Don’t Have To Say You Love Me [Bell’Aria]
- Chiquita Mia [Chris Montez]
- As Long As He Needs Me [Bonnie Langford&Carl Wayn]
- Mama Weer All Crazee Now(Live) [Quiet Riot]
- Blue Skies [Jim Reeves]
- You’re Driving Me Crazy [Betty Carter]
- Money, Hoes & Power [Jermaine Dupri]
- Santa Looked a Lot Like Daddy [Best Christmas Songs&Xmas]
- Latinoamérica(Album Version) [Calle 13&Totó La Momposin]
- Poor Fool [Ike & Tina Turner]
- Afterthought [Troves]
- 我太了解你 [芮小杰]
- Jeanne [Laurent Voulzy]
- 第252集_三侠剑 [单田芳]
- Why [Les Sins&Nate Salman]
- LOVE TALK(FEAT. OF ) [华莎 ()&Kythm]
- Bancs Publics [Georges Brassens]
- Tain’t Nobody’s Biz-Ness If I Do [Lou Rawls&Les McCann]
- So Long [James Brown]
- Canto A La Libertad [Labordeta (F)]
- 第二个梦 [张露]
- Running Back [Jessica Mauboy&Flo Rida]
- Just Waiting [The Fall]
- O Holy Night [Jaya]
- Days Go By [Ultimate Dance Hits]
- Be Still My Heart-4(In the Style of the Postal Service (Karaoke Version With Backup Vocals)) [ProTracks Karaoke]
- Train for Tomorrow [The Electric Prunes]
- The Christmas Song [Frankie Vaughan]
- You’re the Top [Ella Fitzgerald]
- Impress Me(Original Mix) [Roberto Sol&Florito&Sandr]
- 消灾吉祥神咒(祈福佛曲系列之三 诸事圆满的吉祥音) [佛教音乐]
- 黄财神心咒 [马常胜]